
- This event has passed.
મીડ એજ હેલ્થ ક્લબ દ્વારા ડો. અશોક ભાઈ શાહ ને શ્રદ્ધાજલિ
December 21, 2019 @ 2:00 pm - 5:00 pm
આપણી મીડ એજ હેલ્થ ક્લબ દ્વારા ડો. અશોક ભાઈ શાહ ને શ્રદ્ધાજલિ આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, સાથે – સાથે ડો. અંજનાબેન ચૌહાણ (Oncologists ) ની talk પણ રાખવામા આવી છે.
આપણી ક્લબની સ્થાપના ડો. અશોકભાઈ ની પ્રેરણાથી જ કરવામા આવી છે.
આવો આપણે સૌ સાથે મળીને દિલથી ડો. અશોકભાઈ સાહેબને શ્રદ્ધાજલિ અર્પણ કરીએ.